Click image to read the book

શું તમે નવો જન્મ પામ્યા છો?

Are you born again?

આ જીવન નો એક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું, ” કોઈ માણસ નવો જન્મ પામ્યા સિવાય દેવ નું રાજ્ય જોઈ શકતો નથી. ( યોહાન ૩:૩)

પ્રત્યુત્તર આપવા માટે પૂરતું નથી, “હું મંડળી નો છું; હું ધારું છું કે હું ખ્રિસ્તી છું.” પવિત્ર વચનો માં જે લાક્ષણિક્તાઓ છે – જે યોહાન ના પહેલા પત્ર માં આપણે જોઈએ છીએ, તેવી નવો જન્મ પામ્યા ની કોઈ જ નિશાનીઓ હજારો નામધારી ખ્રિસ્તીઓ દેખાડતા નથી.

Additional information

લેખક

જે સી રાયલ J.C. Ryle