Click image to read the book

ખ્રિસ્ત - ઉદ્ધારનાર જેને માટે વચન આપવામાં આવ્યું

Christ, the promised Savior

સર્પના વેશમાં રહેલા શેતાનની વાતો આદમ અને હવાએ સાંભળી. તેમણે મનાઈ ફરમાવેલું ફળ લીધું અને ખાધું. તેઓ પરમેશ્વર પ્રત્યે આજ્ઞા ભંગ કરનારા બન્યાં. પ્રભુ પવિત્ર છે. તેનો અર્થ એ છે કે પ્રભુ સંપૂર્ણ છે અને તે પાપને ધિક્કારે છે. પ્રભુ પરમેશ્વર સર્વ શક્તિમાન છે. તેથી આપણે તેમના પ્રત્યે વિશેષ આદર બતાવવો જોઈએ. તે અતિ મહાન અને પવિત્ર છે.. આપણે ઘણાં પાપી, ઘણાં ખોટા કામો કરનારા અને ઘણી બધી રીતે પ્રભુ પ્રત્યે અનઆજ્ઞાંકિત છીએ.

Additional information

લેખક

ડચ રિફોર્મડ ટ્રાક્ટ સોસાયટી Dutch Reformed Tract Society

Chapters

Are you blessed by our books and videos?

We really want to hear from you. 

Please leave your comments or questions HERE

Thank you!