Click image to read the book

નરક અને સ્વર્ગ

Hell and Heaven

બાઇબલ આધારિત બે એવા શબ્દો છે જે માણસે  બાઇબલ કદી વાંચ્યું નથી, પ્રભુમંદિર માં ગયો નથી તે પણ જાણે છે, તે શબ્દો છે નર્ક અને સ્વર્ગ.

ઈશ્વરનું વચન (બાઇબલ) સ્પષ્ટ રીતે કહે છે માણસના આત્માની બે નિયતિ છે- નર્ક અને સ્વર્ગ. ના, બાઇબલ એવું કહેતું નથી કે મૃત એટલે મૃત, કે મરણ એટલે અંત, અને ત્યાર બાદ કશું રહેતું નથી. બાઇબલ આપણને માણસની અનંત નિયતિ વિષે સ્પષ્ટ રીતે જણાવે છે.

Additional information

લેખક

રેવ. સી. હેરીંક Rev. C. Harinck