Click image to read the book

મને સાચો દિલાસો કેવી રીતે મળે?

How do I find real comfort?

આપણને દરેકને દિલાસા ની જરૂર છે. આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે દિલાસા ની જરૂર છે અને મરીશું ત્યારે પણ દિલાસા ની જરૂર છે. આ દિલાસો શું છે ? વ્હાલા મિત્ર, એ તો ઈસુનાં બનવું તે છે, તેનાં કે જેણે પોતાના લોકોનાં પાપો ની કિંમત ચૂકવી, જેણે તેમને શેતાનનાં સામર્થ્ય માંથી છોડાવ્યા, જે તેમને તેમનાં તારણની ખાતરી આપે છે, જે તેમને તેના માટે જીવવાની ઈચ્છા આપે છે, અને જે તેમને અંત સુધી સંભાળી રાખે છે. આ છે દિલાસો, સાચો દિલાસો, જીવન અને મરણમાં એકમાત્ર દિલાસો!

Additional information

લેખક

ડચ રિફોર્મડ ટ્રાક્ટ સોસાયટી Dutch Reformed Tract Society

Chapters

Are you blessed by our books and videos?

We really want to hear from you. 

Please leave your comments or questions HERE

Thank you!