Click image to read the book

જો માત્ર પ્રભુ ઇસુ પૃથ્વી પર હંમણા હોત...!

If only Jesus was here...!

એક બાળક તરીકે હું ઘણીવાર વિચાર કરતો, “જો પ્રભુ ઈસુ હજી પણ આ જગતમાં હોત તો હું તેમની પાસે જતો.” હું વિચારતો કે નવા કરારના સમયમાં જીવતા લોકો માટે આ વાત કેટલી બધી સરળ હતી. તેઓએ તો માત્ર તેમની પાસે જઈને તેમના પ્રશ્નોનો ઉત્તર પ્રાપ્ત કરવાનો હતો. “અરે! તેઓ જો આ ધરતી પર જીવતા હોત તો હું તેમની શોધ કરીને તેમની પાસે નવા હૃદયની માંગણી કરત અને જ્યાં સુધી તેઓ મારી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી હું તેમને છોડત નહીં.” આ તો મારી બાલિશ વિચારસરણી હતી. તમે કદાચ મને સમજી શકો છો.

Additional information

લેખક

ડચ રિફોર્મડ ટ્રાક્ટ સોસાયટી Dutch Reformed Tract Society