Click image to read the book

અંત આવશે જ


The End will come

બાઈબલમાંનું એક લખાણ  કહે છે, કે માણસોને એક જ વાર મરવાનું નિર્માણ થયેલ છે. (હીબ્રુ ૯:૨૭)  આ વિષે વિચાર કરવો અને મરણના વિષયને અવગણવો નહીં, તે માણસ માટે આનંદદાયક રહેશે. જ્યારે તેનો સમય આવે છે ત્યારે શા માટે માણસ મરવા માટે તૈયાર થતું નથી, એનું એક કારણ તો એ છે કે તેઓ સાજા હોય છે ત્યારે તેઓ મૃત્યુ વિષે વિચારવા તૈયાર હોતા નથી.

Additional information

લેખક

જે. સી . રાય્લ J.C. Ryle