Click image to read the book

આ દુનિયા ક્યાં જઈ રહી છે અને તમારું શું છે?

Where is the world going?

ત્રણ પ્રકારના માણસો હોય છે- સારા ખરાબ અને કુરૂપ શું તમે સાંભળ્યુ છે? તમે તે વિષે શું વિચારો છો? શું આવી બાબત શક્ય બની શકે? મારા મત પ્રમાણે થોડે ઘણે અંશે શક્ય બની શકે છે. હું જણાવવા માગું છું, જો તમે નિરીક્ષણ કર્યું હોય તો, વ્યક્તિગત રીતે આપણાં દરેકમાં કંઈક સારું હોય છે અને તેવી જ રીતે, ખરાબ અને કુરૂપ. શું તમને એવું નથી લાગતું કે આપણે આ ત્રણેનું નવાઈ પમાડે એવું મિશ્રણ છીએ ? આપણાં ઘરની સીમાઓની જેમ તે નથી. તે મિશ્રિત છે. કોણ સારું છે અને કેટલે અંશે આપણાં દરેકમાં સારું છે એ આપણે માપી શકતા નથી. એ અમાપ્ય છે.

Additional information

લેખક

Kumara Krupa Bachala

Chapters

Are you blessed by our books and videos?

We really want to hear from you. 

Please leave your comments or questions HERE

Thank you!